![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ
મુંબઈના ઘાટકોપરમાં 13 એપ્રિલે ભારે પવન ફૂંકાવાના કારણે મહાકાય હોર્ડિંગ પેટ્રોલ પંપ ઉપર પડ્યું હતું. આ દુર્ઘટનામાં 16 લોકોના મોત અને 88 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સામે ઊભું કરાયેલું 120 ફૂટ X 120 ફૂટનું હોર્ડિંગ મંજુરી વગર લગાવવામાં આવ્યું હતું. આ મુદ્દે મુંબઈ પોલીસે હોર્ડિંગ લગાવનાર વિજ્ઞાપન એજન્સીના માલિક ભાવેશ ભિંડેની ધરપકડ કરી છે.
મુંબઈની દુર્ઘટના બાદ અમારા સંવાદદાતાએ અલગ અલગ વિસ્તારમાં રીયાલિટી ચેક કર્યું તો સુરેન્દ્રનગર હોય. કચ્છ હોય.ગાંધીનગર હોય કે અમદાવાદ. ઠેક ઠેકાણે ગેરકાયદે લગાવાયેલા મહાકાય હોર્ડિંગ જોવા મળ્યા.
પહેલા વાત કરીએ સુરેન્દ્રનગરની..અહીં વઢવાણ, જોરાવરનગર, રતનપર જેવા શહેરી વિસ્તારોમાં રોડ સાઈડ પર જોખમી રીતે હોર્ડિંગ લાગેલા જોવા મળ્યા. જો ચોમાસામાં ભારે પવન ફૂંકાય તો આ લટકતા હોર્ડિંગ મોટી દુર્ઘટના સર્જી શકે તેમ છે.
![Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/c5d95274dce631917b630a22a40b92b717201107349371012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)