Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન
Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન
ગુજરાત માં એમબીબીએસ કરવા માંગતા વિદ્યાર્થીઓને એમબીબીએસ કરવું સરકારે ફી વધારો ઝીંકતા મોંઘું બન્યું છે.તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવા નું સપનું રોળાય એવો ફી વધારો ઝીંકી દેવા માં આવ્યો હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે..ત્યારે આજે મહેસાણા જિલ્લા ના વાલીઓએ પોતાના દીકરા -દીકરી ને મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુંકો એ કલેક્ટર કચેરી એ વિરોધ નોંધાવ્યો હતો..મહેસાણા જિલ્લા સેવા સદન ખાતે મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા માંગતા વાલીઓ અને વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને મહેસાણા અધિક કલેક્ટર ને આવેદનપત્ર આપી એમબીબીએસ માં ફી વધારો પાછો ખેંચવા ની માંગણી કરી છે.




















