શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : આ પડશે અને લેશે જીવ !

બોટાદ તાલુકામાં 5 હજારથી વધુની વસ્તી ધરાવતા બોડી ગામમાં બે આંગણવાડી આવેલી છે. જેમાંથી એક આંગણવાડી જર્જરીત બની છે. અહીં 35 જેટલા બાળકો આવે છે...વર્ષ 2005માં બનેલી આ આંગણવાડીની દિવાલમાં તિરાડો પડી ગઈ છે. છતમાં સળિયા પણ નીકળી ગયેલા છે...ચોમાસામાં આંગણવાડીની છતમાંથી પાણી પણ ટપકે છે. આવામાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની. વાલીઓને પણ ચિંતા રહે છે અને ગામના સરપંચનું પણ કહેવું છે કે, અનેક વખત રજૂઆત કરી પણ કોઈ અધિકારી આંગણવાડીની મુલાકાત કે તપાસ માટે આવતા નથી. 

ખેડા જિલ્લાના સુઈ ગામમાં આવેલી આંગણવાડીના દ્રશ્યો જુઓ. આ આંગણવાડી 30 વર્ષ જૂની છે અને 30 બાળકો અભ્યાસ કરે છે. છેલ્લા 4 વર્ષથી જર્જરિત છે.  આંગણવાડીના સમારકામની મંજૂરી છેલ્લા કેટલાય સમયથી આપવામાં આવી છે. પરંતુ કામગીરી ન થતા જર્જરિત આંગણવાડીમાં બાળકો અભ્યાસ કરવા મજૂબર છે. એટલું જ નહીં વરસાદ આવે એટલે ફ્લોરિંગમાંથી પાણી ટપકવાનું ચાલુ થઈ જાય છે. જેથી વરસાદ પડે એટલે સંચાલકોએ બાળકોને ઘરે મોકલી દેવાની ફરજ પડે છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Embed widget