શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | દીકરીના દુશ્મન

સુરતમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ઝડપાયું. વરાછામાં આવેલી  ‘મમતા મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ’માં ગેરકાયદે ગર્ભપાતનું નેટવર્ક ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો. આરોપી રામગોપાલ ગેરકાયદે ગર્ભપાતનું નેટવર્ક ચલાવતો જેને આંજળા ફાર્મના પાછળના ભાગેથી દબોચી લેવાયો. આશ્ચર્યની વાત તો એ છે કે, રામગોપાલ પોતે ક્વોલિફાઇડ ડોક્ટર નથી, માત્ર ફાર્માસિસ્ટ છે છતાં હોસ્પિટલમાં આવતા નિર્દોષ દર્દીઓના ગર્ભપાતના ઓપરેશનો કરતો. 

આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની સૂચના બાદ આરોગ્ય વિભાગની ટીમ જ્યારે હોસ્પિટલના પહેલા અને બીજા માળે ત્રાટકી ત્યારે ભારે અફરાતફરી મચી ગઈ. હોસ્પિટલના ગેટને તાળું મારી અંદર ગેરકાયદે ગર્ભપાત કરાવતા હોવાનો ખુલાસો થયો હતો. હોસ્પિટલમાંથી બે મહિલા કર્મચારીઓ અને ત્રણ સગર્ભા મહિલા દર્દીઓ મળી આવી હતી. હોસ્પિટલમાં કચરા-પોતું કરતી મહિલા કર્મચારીએ જ કબૂલાત કરી કે, રામગોપાલ ખંડેલવાલ પોતે જ અહીં આવતી મહિલાઓના ઓપરેશનો કરતો.  રેડ દરમિયાન સ્થળ પરથી ગર્ભાપાત કરાવવા આવેલી ત્રણ સગર્ભા પણ ઝડપાઈ હતી. જો કે રેડ દરમિયાન એક સગર્ભા ભાગવામાં સફળ રહી હતી. હોસ્પિટલમાં રોજની અંદાજે 2થી 5 જેટલી ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતની ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હતી. આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ કરી દીધી. રામગોપાલના કાળા કારનામા સુરતથી  મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી ફેલાયેલા હતા. પણ તેનાથી સ્થાનિક આરોગ્ય વિભાગ સાવ અજાણ હતો

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget