શોધખોળ કરો
Advertisement
Hun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટ
બનાસકાંઠામાં લક્કી ડ્રોના નામે લૂંટનારા સામે મોટી કાર્યવાહી કરાઈ. ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકોના નામે લક્કી ડ્રો ચાલતો હતો. થરાદ પોલીસ સ્ટેશનમાં ડ્રોના ગોરખધંધા કરતા શખ્સો સામે ગુનો દાખલ કર્યો. ડેડુવા ગામે ગૌશાળામાં યોજાયેલ લક્કી ડ્રોના આયોજકો સામે ગુનો દાખલ થયો. લોભામણી લાલચ આપી 299થી 399માં કૂપનનું કરતા હતા વેચાણ. અરજદાર, આરોપીઓના નિવેદન બાદ થરાદ DySP ફરિયાદી બન્યા. લક્કી ડ્રોના કિંગના નામે ઓળખાતા અશોક માળી સામે ગુનો નોંધાયો. અલગ અલગ બે લક્કી ડ્રોનું આયોજન કરનાર સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ. લક્કી ડ્રોમાં મોંઘી દાટકાર, ટ્રેક્ટર, બુલેટ, એક્ટિવા, બાઈક, આઈફોન, ફ્રીજ, મોબાઈલ, પંખા, મિક્સર, કુલર, ઘરઘંટી, LED ટીવી, ઈસ્ત્રી, સિલાઈ મશીન, વોશિંગ મશીન, વલોણા મોટર, ખાટલા, ભેંસ, સોનાની ચેન, રોકડ રકમની લાલચ આપવામાં આવે છે.
Tags :
'Hun To Bolish'Hun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement