શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | હવે ફાયર બ્રિગેડમાં પણ ફર્જીવાડો

અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા 9 અધિકારીની હકાલપટ્ટી કરાઈ. નવ અધિકારીમાં 2 ડિવિઝનલ ફાયર ઓફિસર, 1 રિજનલ ફાયર ઓફિસર, પાંચ સ્ટેશન ઓફિસર અને એક સબ ફાયર ઓફિસર હતા. તમામે બોગસ સ્પોન્સરશીપથી પ્રમાણપત્રના આધારે નાગપુરમાં આવેલી નેશનલ ફાયર કોલેજમાં પ્રવેશ મેળવ્યા બાદ અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી. તમામ સામે આરોપ સાબિત થતા નોકરીમાંથી પાણીચુ આપી દેવાયું. પ્રોબેશન ઉપર ફરજ બજાવતા 2 ડિવિઝનલ ફાયર ઓફિસર પૈકી રિજનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂર પાસે હાલમાં ગાંધીનગર ફાયર વિભાગના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ છે. અભિજીત ગઢવી સુરતમાં રીજનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે. નાગપુરમાં આવેલી નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં વર્ષ 2020-21માં બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે પ્રવેશ મેળવવાનો વિવાદ ઉભો થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ બાદ સીટીની રચના કરી બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે પ્રવેશ મેળવનારાઓની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં કેટલા નામ ખુલતા અમદાવાદમાં વિવિધ ફાયર સ્ટેશન ઉપર ફરજ બજાવતા અધિકારીઓ અંગે તપાસ કરવામા આવી. આ તમામને ફાઈનલ ટર્મિનેશન નોટીસ આપી 10 દિવસમાં તેમનો જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. તેમના તરફથી કરવામાં આવેલો ખુલાસો સંતોષકારક નહીં જણાતા મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસને તમામને નોકરીમાંથી પાણીચુ આપવાનો હુકમ કર્યો. જો કે, ટર્મિનેટ કરેલા ફાયર અધિકારી કૈઝાદ દસ્તુરે આરોપ લગાવ્યો છે કે, આંતરિક રાજકારણ અને પોતાના માનીતા અધિકારીને લાવી નિયુક્ત કરવાનો કારસો રચવામાં આવ્યો. તેમણે સ્વબચાવમાં કહ્યું કે, 3 વર્ષમાં ત્રણ ડિગ્રીઓ અંગે પ્રશ્ન ઉભો થયો હતો. જે બાદ  AMCએ નાગપુર સ્થિત નેશનલ ફાયર ઇન્સ્ટિટ્યૂટને પૂછપરછ કરાઈ હતી. જેમાં તમામ પુરાવા આપી દેવામાં આવેલ હતા. જે ત્રણ કોર્સ અંગે પૂછપરછ કરાઈ હતી તેમાં સ્ટેશન ઓફિસર, સબ સ્ટેશન ઓફિસર સહિતના કોર્સ પૂર્ણ કરેલ છે જે અંગે ખોટો વિવાદ ઉભો કરાયો.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | ક્લિક એક ફ્રોડ કરોડોનો | Abp Asmita

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી

Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે

Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Delhi Liquor Policy Case: ફરી સંકટ મોચક બન્યા અભિષેક મનુ સિંઘવી! જાણો કેજરીવાલના જામીન કેસમાં CBI પર કેવી રીતે ભારે પડ્યા

Gujarat Congress: સરકારને આદત છે પહેલા આફત આવવા દે પછી તેમાં અવસર શોધે, શક્તિસિંહના આકરા પ્રહાર

અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ

માત્ર માણસ જ નહીં, આ પ્રાણીઓ પણ આત્મહત્યા કરે છે, જુઓ સંપૂર્ણ યાદી

Embed widget