શોધખોળ કરો
Advertisement
Hun To Bolish | ક્લિક એક ફ્રોડ કરોડોનો | Abp Asmita
દિવસેને દિવસે જનતા સાયબર ક્રાઈમનો શિકાર બની રહી છે.. નવી નવી મોડસ ઓપરેન્ડીથી થાય છે શિકાર..ફ્રોડ કરવા સાયબર માફિયાઓએ મોટી જાળ પાથરી છે..સાઈબર ક્રાઈમ રોકવા લોકજાગૃતિ જરૂરી છે.. ખોટી ઓળખ આપી છેતરપિંડી થાય છે..
શેરમાર્કેટમાં રોકાણના નામે ફ્રોડ થાય છે.. લોન એપ્લિકેશનના નામે ઠગાઈ થાય છે.. મોટા ડિસ્કાઉન્ટની લાલચમાં ન આવતા.. ઓનલાઈન બુકિંગના નામે ચૂનો લાગે છે.. સાયબર માફિયા બારોબાર રૂપિયા ચાઉં કરે છે.. અજાણી વ્યક્તિ સાથે OTP જાહેર ન કરો..
અજાણી લિંક ખોલતા પહેલા સાવધાન થઈ જજો.. અંગત માહિતી અજાણી વ્યક્તિને આપશો નહીં..શિકાર બનતા હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવો.. સાયબર સેલનો હેલ્પલાઈન નંબર છે 1930.. સાયબર ફ્રોડમાં ગુજરાતીઓએ 156 કરોડ રૂ. ગૂમાવ્યા
સાયબર ક્રાઈમના શિકાર બનવામાં ગુજરાત ત્રીજા નંબર પર છે..
Hun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement