શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : પ્રચારમાં ડખો

સ્થાનિકોનો રોષ સહન ન થતા આ નફ્ફટ, નાલાયક ઉમેદવાર અને કાર્યકરો ઝપાઝપી પર ઉતરી આવ્યા,,,, આપે જે આ દ્રશ્યો જોયા તે સુરતના છે... જે લોકશાહીની હત્યા થઈ હોવાનો પુરાવો છે... વોર્ડ નંબર 11ની આ ઘટના છે... CCTVમાં સ્પષ્ય દેખાય છે કે, જ્યા સોસાયટીમાં ઉમદવારોને ન ઘૂસવા દેતા ધક્કા મૂક્કી કરીને અંદર ઘૂસ્યા.. એટલું જ નહીં આ નફ્ફટ ઉમેદવારની સાથે આવેલા કાર્યકરોએ મહિલાઓ સાથે મારામારી પણ કરી...  આ તો CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે, શાસક પક્ષના કાર્યકરો છે.. બાકી દોષનો ટોપલો વિપક્ષ પર 100 ટકા ઢોળવામાં આવે... આ ઝપાઝપીમાં એક યુવતીના કપડા પણ ફાટી ગયા.. યુવતીનું ગોઠણના ભાગે પેન્ટ ફાટેલું છે.. સંવાદદાતા ધનરાજ રિપોર્ટિંગ માટે ગયા ત્યારે કેમેરામાં મહિલાએ આપવીતિ પણ જણાવી....   ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને કાર્યકરો પ્રયાર માટે આવ્યા હતા.. ગોરાટ વિરાટ વિસ્તારમાં અશાંત ધારાને લઈ પહેલેથી જ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે... તેમ છતાં ભાજપના ઉમેદવાર અને ગાર્ડન ગ્રુપના હર્ષ મહેતા તેના ટેકેદારો અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા સહિત ભાજપના કાર્યકરો સાથે અહીં પ્રચારમાં પહોંચતાં સ્થાનિક મહિલાઓ સહિત લોકોએ ભેગા મળી ઉધડો લીધો હતો.... 

25 સોસાયટીઓના સ્થાનિકોએ ત્યા એક અપક્ષ ઉમેદવાર તરુણ પટેલનો પણ ઉભા રાખ્યા છે...  ચૂંટણી ટાણે દારુ વેચાય, રૂપિયા વેચાય. એકબીજાના ઉમેદવારો ખરીદાય.. ત્યા સુધી ઠીક હતું.. પણ હવે તો મહિલાઓને ધક્કા મારીને બળજબરી પૂર્વક પ્રચાર કરવા આવે છે... 

અડાજણ-ગોરાટ વિસ્તાર જે પહેલેથી જ ભાજપનો ગઢ છે... પહેલી વખત આટલી હદે લોકોએ ભાજપનો વિરોધ કર્યો... લોકો શા માટે વિરોધ ન કરે.. પોતાનો કિંમતી મત આપીને જે જનપ્રતિનિધિને લાવે.. તે કામમાં ઠાગા-ઠૈયા કરે.. તો સ્વાભાવિક છે કે લોકો તેની પાસે કામનો હિસાબ માગશે જ...

આ જે વીડિયો સામે આવ્યા છે.. તેમાં ધારાસભ્ય પૂર્ણશ મોદી પણ દેખાય છે... તો ધારાસભ્ય ખુદ આવા નાલાયકોને ક્લીન ચીટ આપે છે.. જો પૂર્ણેશભાઈ જેવા ધારાસભ્યોના હાથ આવા બેશરમ ઉમેદવારો પર હોય તો પછી તેઓને કોના બાપની બીક હોય.. ગમે તે કરીને આવે.. ખબર છે, ધારાસભ્યના એક ફોનથી છૂટી જઈશું...  પૂર્ણેશ મોદીએ આ સમગ્ર ઘટનાને પૂર્વનિયોજિત ગણાવતા સવાલ કર્યો છે કે, "હોબાળો કરીને વાતાવરણ બગાડવાનો જે પ્રયત્ન છે, તો શું આ કોંગ્રેસને ફાયદો કરાવવાની રણનીતિ છે?"

ગઈકાલે બનેલી ઘટના બાદ મહિલાઓ કલેક્ટર અને પોલીસ કમિશનર કચેરી પર પહોંચી.. જોઈન્ટ પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવીને સ્થાનિક મહિલાઓએ સુરક્ષાની માગ કરી.. સાથે જ મહિલાઓની સુરક્ષાને લઈને પણ રજૂઆત કરી.. સ્થાનિક મહિલાઓની રજૂઆત સાંભળીને જોઈન્ટ પોલીસ કમિશનરે પણ સુરક્ષા આપવાની બાહેંધરી આપી.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget