શોધખોળ કરો
ઇઝરાયલના વડાપ્રધાને PM મોદીને હિન્દીમાં કહ્યું- 'આપકા સ્વાગત હૈ મેરે દોસ્ત'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ઇઝરાયલ પ્રવાસ પર પહોંચ્યા છે. વડાપ્રધાન ભારતીય સમયાનુસાર મંગળવારે સાંજે લગભગ સાડા છ વાગ્યે ઇઝરાયલના તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પહોંચ્યા હતા. ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ઇઝરાયલના વડાપ્રધાને મોદીને ભેટીને સ્વાગત કર્યું હતું. બાદમાં વડાપ્રધાન નેતન્યાહુએ હાથ જોડીને હિન્દીમાં કહ્યું હતું કે, ‘આપકા સ્વાગત હૈ મેરે દોસ્ત’
ગુજરાત
Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Surat Accident News: સુરતમાં રફતારની મજામાં બ્લોગર યુવકે ગુમાવ્યો જીવ
Gujarat Weather Forecast: 7 ડિસેમ્બર બાદ વધશે ઠંડીનું જોર: હવામાન નિષ્ણાતોએ કરી આગાહી
Parliament Winter Session: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
આગળ જુઓ
Advertisement
Advertisement
















