શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
'વોર્ડ બોય ઇંજેક્શન લગાકાર મેરે ઉપર ચડ ગયા ઔર જબરદસ્તી કિસ કરને લગા'
કાનપુરઃ યૂપીના કાનપુરની એક હોસ્પિટલમાં યુવતી સાથે વોર્ડ બોયે બળાત્કાર કરતાં હોબાળો મચી ગયો હતો. યુવતીના પરિવારજનોએ હોસ્પિટલ પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, એકવાર કપડા બદલાવ્યા પછી રાતે ફરીથી વોર્ડ બોય આવ્યો હતો અને મને કપડા બદલવાનું કહ્યું હતું. જોકે, મેં કોઈ લેડિઝને બોલાવવા કહ્યું હતું. તો તેણે કોઈ ન હોવાનું કહેતા મેં મારા મમ્મી કે પછી નર્સને બોલાવવા કહ્યું, તો તે ન હોવાનું જણાવી હું જ કપડા બદલી આપું છું, તેમ કહી મારું બટન ખોલી નાંખ્યું. આથી મેં તેમને ના પાડી અને પછી મેં બટન વાસી દીધું.
યુવતીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ પછી વોર્ડ બોયે તેને ઇંજેક્શન માર્યું હતું, જેના કારણે તે બેહોશ થવા લાગી હતી. આ પછી વોર્ડ બોય તેના પર ચડી ગયો હતો અને બળજબરી પૂર્વક કિસ કરવા લાગ્યો હતો. આ પછી તે બેભાન થઈ ગઈ હોવાથી શું થયું તેની કોઈ ખબર ન હોવાનું તેને જણાવ્યું હતું. જોકે, સવારે તેને બળાત્કાર થયો હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો. શુક્રવારે સવારે ભાનમાં આવેલી યુવતીએ સમગ્ર હકિકત પરિવારને કહેતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. અત્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. યુવતી પાર્ટીમાં બેભાન થયા પછી તેને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અહીં વોર્ડ બોયે આઇસીયુમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો.

ગુજરાત
BZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલ
Junagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા
Ahmedabad Accident Case: ભાજપ નેતાનો નશેડી પુત્ર! સોલા બ્રિજ હિટ એન્ડ રનનો આરોપી નીકળ્યો BJP નેતાનો પુત્ર
Vadodara News: વધુ એક ઢોંગી સાધુની કામલીલાનો પર્દાફાશ, વડોદરાની યુવતીનો જૂનાગઢના ગોવિંદગીરી પર આરોપ
Junagadh Temple Controversy: જૂનાગઢમાં ગાદીને લઈ ઘમાસાણ વચ્ચે સૌથી મોટો ધડાકો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ઓટો
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion