શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કથિત લઠ્ઠાકાંડઃ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હાર્દિક-અલ્પેશ અને જીજ્ઞેશ મેવાણી, જુઓ વીડિયો
અમદાવાદઃ સોલામાં કથિત લઠ્ઠાકાંડ મામલે હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે કથિત લઠ્ઠો પીધા પછી ચાર યુવકોની હાલત લથડી હતી, જેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં બે દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ત્યારે આજે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલે આ દર્દીઓની મુલાકાત લીધી હતી.
ગુજરાત
Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલ
Vav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
Rajkot Farmer | ધોરાજીમાં ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાથરા ફેરવવા મજૂર ન મળતા હાલાકી
Surendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?
Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion