શોધખોળ કરો
કોરોના સંક્રમણના કેસમાં થયો ઘટાડો પરંતુ મોતનો સિલસિલો હજુ કેમ યથાવત? કોરોનાની સેકેન્ડ વેવમાં કેમ થઇ રહયાં છે વધુ મોત?
કોરાનાની બીજી લહેરમાં હવે ધીરે ધીરે નવા કેસમાં ડાઉન ફોલ્સ જોવા મળી રહ્યો છે. જોકે મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે. આંકડાં કહે છે કે ગત વર્ષની સરખામણીમાાં આ વર્ષે યુવાનોના મોતનો દર બમણો છે. દિલ્લી એનસીઆરીહોસ્પિટલના આંકડાના અધ્યયન બાદ તારણ સામે આવ્યું છે. જે ખૂબ જ ચિંતાજનક છે.
આગળ જુઓ





















