શોધખોળ કરો
કોવિડની રસીના બંન્ને ડોઝ લીધા હોય તો પણ શું કોરોનાથી મોત થઇ શકે છે? ડોક્ટરે રજૂ કર્યાં આ કારણો
કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડ વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ શું કારણ છે જાણીએ. પ્રખ્યાત ડોક્ટર કેકે અગ્રવાલનું કોવિડના કારણે નિધન થયુ છે. તેમનું કોવિડના સંક્રમણના કારણે નિધન થતાં લોકોને સવાલ થયા છે કે, બંને ડોઝ લીધા બાદ પણ કેમ સંક્રમિત થયા અને સંક્રમણ વેક્સિનેટ હોવા છતાં પણ કયાં કારણે જીવલેણ સાબિત થયું?.
આગળ જુઓ




















