શોધખોળ કરો
Advertisement
ધારીઃ મારણ ખાઈ રહેલા ત્રણ સિંહોને પજવણી કરી ભગાડ્યા, વીડિયો વાયરલ
ગીર સોમનાથઃ સિંહોની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. મારણ પર બેસેલા ત્રણ સિંહોને પજવણીકારોએ ભગાડ્યા હતા. જંગલ વિસ્તારમાં ઘૂસીને સિંહોને મારણ પરથી દૂર કર્યા હતા. આ વીડિયો ગીર સોમનાથના ઉના કે ધારી વિસ્તારનો હોવાનું કહેવાઇ રહ્યું છે. સિંહોને પજવણી કરતા તત્વોમાં કોઈ પોલીસ અધિકારી હોવાનો વીડિયોમાં અવાજ આવી રહ્યો છે. બે બે વાર સિંહે ટીખલીખોર તરફ દોટ મુકવાનો પ્રયાસ કર્યો હતો.
ભાવનગર
Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો
Mehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ
Tourism Department: થોળ અને નળ સરોવરનો થશે વિકાસ, રાજ્યના પ્રવાસન વિભાગનો મહત્વનો નિર્ણય
Morbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિત
Banaskantha News: વડગામના કારમાં સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, ફિલ્મની જેમ વીમો પકવવા ઘડ્યો પ્લાન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement