શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ સગીરા સાથે સંબંધ બાંધવા યુવકે કર્યો પ્રયાસ, યુવકની પત્નીએ શું કર્યું?
રાજકોટઃ સગીરાની છેડતી કરનાર યુવકની પત્નીએ સગીરાના ચારિત્ર્ય પર શંકા રાખી ઉકળતાં તેલમાં હાલ નંખાવતાં ભારે ચકચાર મચી ગઈ છે. હાલ સગીરાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ સગીરાની યુવકે છેડતી કરી કરી હતી. ત્યારે આરોપી યુવકની પત્નીએ પોતાના પતિ પર વિશ્વાસ હોવાનું જણાવી તેના ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરી હતી અને ઉકળતાં તેલમાં હાથ નંખાવ્યો હતો. જેને કારણે સગીરા દાઢી ગઈ હતી. હાલ પોલીસે આરોપી યુવકને ઝડપી લીધો છે, જ્યારે તેની પત્ની ફરાર છે.
ગુજરાત
Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યો
BZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા
Gujarat Government: વર્ષ 2024માં ભૂપેન્દ્ર પટેલની સરકારે શું સિદ્ધી મેળવી?
Ahmedabad: સસ્પેન્ડેડ પોલીસકર્મીનું વિભાગને લાંછન લગાવતું કૃત્ય, વેપારી પાસેથી 50 લાખનો તોડ કર્યાનો આરોપ
GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગે આ ભરતી કરી રદ્દ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement