શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના આ ક્રિકેટરે ફટકારી છ બોલમાં છ સિક્સર, જુઓ વિડીયો
પાકિસ્તાનના મિસબાહ ઉલ હકે હોંગ કોંગ ટી20 લીગ મેચમાં જોરદાર ઈનિંગ રમીને આલોચકોની બોલતી બંધ કરી હતી. મિસબાહે 37 બોલમાં 82 રનની અણનમ ઈનિંગ રમી હતી. મિસબાહે પોતાની આ શાનદાર ઈનિંગમાં છેલ્લા 40 રન માત્ર 7 બોલમાં બનાવ્યા હતા.
હંગ હોમ જગુઆર્સની વિરૂધ્ધ મિસબાહે 18મી ઓવરમાં ઈમરાન આરીફના છેલ્લા બે બોલ પર અને અશ્લે કૈડીની આગળની ઓવરના પ્રથમ ચાર બોલમાં સિક્સર ફટકારી હતી. મિસબાહે 37 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. તેમની ટીમે છ વિકેટ પર 216 રન બનાવ્યા હતા. જ્યારે જગુઆર્સ 20 ઓવરમાં 183 રન બનાવી શકી હતી.
મિસબાહના આ શાનદાર પ્રદર્શનની ચર્ચા સમગ્ર ખેલજગતમાં થઈ રહી છે. મિસબાહને લઈને પાકિસ્તાન ક્રિક્રેટ બોર્ડે જાહેરાત કરી છે કે 22 એપ્રિલથી શરૂ થનાર વેસ્ટઈંડીઝ પ્રવાસમાં ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાન તરફથી આગેવાની કરશે.
ગુજરાત
BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતા
Amreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
Kutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડ
Jamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ
Narmada Murder Case : નર્મદાના વાંસલા ગામમાં યુવકની ધોળા દિવસે હત્યાથી હડકંપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement