શોધખોળ કરો
Advertisement
ઉપદ્રવી વાંદરાએ ચોર્યું ટૂરિસ્ટનું પર્સ, હવામાં ઉડાડી દીધા રૂપિયા, જુઓ Video
નવી દિલ્હીઃ વાંદરાઓ તોફાની હોય છે. લોકોને પરેશાન કરવા માટે તે કંઈપણ કરી શકે છે. એવું જ થયું એક ટૂરિસ્ટની સાથે જ્યારે વાંદરાએ તેનું પર્સ ચોરી લીધું અને તમામ રૂપિયા હવામાં ઉડાવી દીધા. ચીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તમાશો બનીને આ વાંદરાના આ તોફાનને જોતા રહ્યા. વીડિયોમાં જોઈ શકાય કે વાંદરો રેલિંગ ઉપર બેઠો છે અને પર્સમાંથી રૂપિયા કાઢે છે અને હવામાં ઉડાડે છે.
ગુજરાત
Surendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?
Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિ
Amreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષ
US Elections 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે અંતિમ મતદાન, જુઓ કોણ મારશે મેદાન?
Canada Hindu Temple Attack : કેનેડામાં મંદિર પર હુમલા બાદ હિન્દુઓમાં ભારે આક્રોશ, ઉતરી ગયા રસ્તા પર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion