શોધખોળ કરો
ખેલ મહાકુંભ 2022: ‘મને તમારા સપનાઓમાં તમારા વિસ્તારનું ભવિષ્ય દેખાય છે’-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, આજે આ ખેલ મહાકુંભમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી લાખો યુવાનો એક સાથે જોડાયા છે. તમે તમારા સપનાઓને પુરા કરવા રાત દિવસ મહેનત કરી રહ્યા છો. હું તમારા સપનામાં તમારા ક્ષેત્રનું ભવિષ્ય જોવું છું
આગળ જુઓ















