શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં માસ્ક વગર ફરતા 256 લોકોના AMCએ કર્યા ટેસ્ટ, જાણો કેટલા મળી આવ્યા પોઝિટીવ?
અમદાવાદમાં માસ્ક વગર રસ્તે ફરતા 256 લોકોના AMCએ કોરોના ટેસ્ટ કર્યા હતા. જેમાંથી કુલ નવ લોકો કોરોના પોઝિટીવ નીકળ્યા હતા. નવ પૈકી છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ લોકોને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા. નેગેટિવ આવેલા લોકો પાસેથી એક હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.
અમદાવાદ
Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil Hospital
Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો
Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડ
Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગી
Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement