શોધખોળ કરો
અમદાવાદઃ વટવા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 100 જવાનોએ મેળવ્યો કાબૂ
અમદાવાદની વટવા GIDCમાં કેમિકલ ફેકટરીમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવાયો છે. રાત્રે સાડા 12 વાગ્યે કેમિકલ ફેક્ટરીમાં આગ સાથે ધડાકા થતા પાંચ કિલોમીટર સુધી અવાજ સંભાળાયો હતો. સૌ પ્રથમ માતંગી કેમિકલ અંડર કન્ટ્ર્ક્શન કંપનીમાં આગ લાગી હતી. ત્યારબાદ તેની આસપાસ આવેલી ચાર જેટલી કંપનીઓ આગની ચપેટમાં આવી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો. 40 ફાયર ટેન્કર અને 100 જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
અમદાવાદ

Fatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસો

Fatehwadi Canal Incident: શોધખોળ બાદ ત્રણમાંથી બે યુવકોની મળી લાશ, જુઓ લેટેસ્ટ અપડેટ્સ

Fatehwadi Canal Incident: કેનાલ અકસ્માતમાં લાપતા થયેલા ત્રણમાંથી એકની મળી લાશ |Abp Asmita | 6-3-2025

Ahmedabad News: શેલામાં પૂર્વ મંગેતરને કારથી કચવાનો પ્રયાસ કરનાર મહિલા અને તેના પતિની પોલીસે કરી ધરપકડ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement