શોધખોળ કરો
Advertisement
Ahmedabad: ભારે પવન સાથેના વરસાદને કારણે એરપોર્ટને થયું ભારે નુકસાન,કેટલા એરક્રાફ્ટના તૂટ્યા વિંગ્સ?
અમદાવાદ(Ahmedabad)માં બુધવારે ભારે પવન(rain) સાથે વરસેલા વરસાદથી એરપોર્ટ(airport) પર ભારે નુકસાન થયું છે. પાંચ એરક્રાફ્ટના વિંગ્સ તૂટી ગયા છે. અહીંયા ત્રણ ઈન્ડિગો અને બે ગો એરના વિમાનને પણ ભારે નુકસાન થયું છે. ભારે પવનના કારણે વિમાનની ચઢવાની સીડીને પણ ભારે નુકસાન થયું છે.
અમદાવાદ
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
Ahmedabad Crime News | 40 લાખની લૂંટ કંઈક આવી રીતે બની હતી... જુઓ આ વીડિયોમાં ડિટેલ
Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સ
Ahmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion