શોધખોળ કરો
Advertisement
Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સ
અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે ઉપર એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લાગી હતી.. કરજણ ભરૂચ વચ્ચે પસાર થતી બસમાં ઓચિંતા જ આગ ભભુકી ઉઠી છે.. સૌરાષ્ટ્રથી સુરત તરફ જતી હતી આ ખાનગી ટ્રાવલ્સની બસ.. બસ ચાલકની સમયસૂચકતાથી મુસાફરોના જીવ બચ્યા જો કે આગની લપેટમાં બસ બળીને ખાક થઈ ગઈ. કરજણ ભરૂચ વચ્ચે પસાર થતી બસમાં બસમાં અચાનક આગ લાગી ગઈ હતી.. સૌરાષ્ટ્રથી સુરત તરફ જતી હતી આ ખાનગી ટ્રાવલ્સની બસ... બસ ચાલકની સમયસૂચકતાથી મુસાફરોના જીવ બચ્યા હતા.. આગની લપેટમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી
Fire In Travel | અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સ Watch Video
અમદાવાદ
Ahmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયો
Ahmedabad Group Clash : અમદાવાદના જુહાપુરામાં જૂથ અથડામણમાં એકનું મોત, 2 ઘાયલ
Ahmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!
Ahmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad:તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement