શોધખોળ કરો
અમદાવાદ:નિપા સિંહની મહાદેવ માટે અનોખી ભક્તિ, ગાયક દક્ષ સાથે શિવ ભક્તિનો આલ્બમ કર્યો તૈયાર
અમદાવાદનાં (Ahmedabad) યુનાઈટેડ નેશનનો બ્યુટી પેજંટ જીતનાર નિપા સિંહે (Nipa Singh) મહાદેવની (Mahadev) પૂજા કરી હતી. આ સમયે તેઓએ શિવ ભક્તિનો ખાસ આલ્બમ પણ તૈયાર કર્યો હતો. આ પ્રસંગે તેમની સાથે ગાયક દક્ષ પણ હાજર રહ્યા હતા. ગાયક દક્ષે શિવ તાંડવ ગાઈને શિવ આરાધના કરી હતી.
મહેસાણા
Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
રાજકોટ
દેશ
















