(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad Rain | સતત બીજા દિવસે શહેરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. એસજી હાઈવે, બોપલ, શેલા, પ્રહલાદ નગર, ઈસ્કોન, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ નજીક પણ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. એસજી હાઈવે, બોપલ, શેલા, પ્રહલાદ નગર, ઈસ્કોન, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ નજીક પણ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી.