શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad Tyre Killer | અમદાવાદમાં ટાયર કિલરનું થઈ ગયું સૂરસૂરિયું, જુઓ કેવા થયા હાલ?
Ahmedabad Tyre Killer | ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ AMC અને અમદાવાદ પોલીસ દ્વારા ચાણકયપુરી બ્રિજના બંને છેડે ટાયરકિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા.છ મહિનાની અંદર જ ટાયરકિલર બમ્પ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.ABP અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું જેમાં એક મિનિટમાં ત્રણથી ચાર વાહનો ટાયરકિલર બમ્પ ઓળંગીને પસાર થતા કેમેરામાં કેદ થયા.ટાયરકિલર બમ્પના ખીલલા રોડ તરફ વળી ગયા હોવાની એક બાદ એક ત્રણ ઘટનાઓ બની છે છતાં તેને સમારકામ કરવામાં આવ્યા નથી.જેના કારણે વાહનચાલકોએ પણ નિયમો નેવે મૂકી દીધા છે.જુલાઈ મહિનામાં ચાણક્યપુરી વિસ્તારમાં અને તે બાદ જીવરાજ પાર્ક બ્રિજ નીચે ટાયરકિલર બમ્પ અંદાજે 95 લાખના ખર્ચે લગાવવામાં આવ્યા હતા જે પણ હાલ તૂટી ગયેલ હાલતમાં છે
ગુજરાત
![Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/aa60b761febfaa19c2669bf473965e8b17197709523491012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી
![Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/8ab711c8857c7d16751dbfa33957d7dd17197654025361012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા
![Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/faf2f65236e8bba8c61f54ca0f315cce17197652700571012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો
![Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/108285065e3d8aa5273962634ccc657f171974609801073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
![Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/a904f85a83b361abd9f4bbb3c45a56ba171974238120573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement