શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાવાની શક્યતા નહીંવત, જુઓ વીડિયો
રાજ્યમાં દિવાળી બાદ વકરેલા કોરોનાને કાબૂમાં લેવા આંશિક સફળતા મળી છે. હાઈકોર્ટે પણ ફરી કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તહેવારોની ઉજવણી ન થાય તેવી ટકોર કરી છે. ત્યારે ચાલુ વર્ષે યોજાનારો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ નહીં યોજાઈ. કોરોના મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. જોકે સરકાર તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. સૂત્રોનું માનીએ તો કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ સરકાર પતંગોત્સવ રદ્દ કર્યાની સત્તાવાર જાહેરાત કરશે.
અમદાવાદ
Uttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો
Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળે
HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ
Ahmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે
Ahmedabad News: અમદાવાદમાં પોલીસની ઓળખ આપી હોટલમાં રહીને રોફ જમાવતા આરોપીની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement