શોધખોળ કરો

AICC National Convention in Ahmedabad : કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, અમદાવાદમાં કાઉન્ટડાઉન શરૂ

મંગળવારે મળનારી બૃહદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકની તૈયારીને આખરી ઓપ અપાઈ ગયો છે. ગુજરાતમાં અને દેશમાં સત્તા વાપસી માટે CWCમા કરાશે મંથન . કોંગ્રેસ 210 જેટલા રાષ્ટ્રીય નેતાઓ સરદાર સ્મારકના પ્રાંગણમાં કરશે મંથન . ભાજપ સામે બાથ ભીડવાની રણનીતિ ગુજરાતના શાહીબાગમાં ઘડશે કોંગ્રેસ. 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાનો એકશન પ્લાન થશે તૈયાર . ગુજરાતથી શરૂ કરી દિલ્હીની ગાડી હાંસલ કરવાનો પથ કંડારવામાં આવશે . સરદાર સ્મારક ખાતે CWCની બેઠક માટે અલાયદો હોલ તૈયાર કરવામાં આવ્યો . 210 નેતાઓ બેસી શકે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી .

મંગળવારે સવારે 11 કલાકે બૃહદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે. 1:30 કલાક સુધી ચાલશે CWCની બેઠક . 2 કલાકે કોંગ્રેસના તમામ નેતાઓ ભોજન માટે જશે . સાંજે 5 કલાકે સાબરમતી આશ્રમ ખાતે યોજાશે પ્રાર્થના સભા . કોંગ્રેસ તમામ મોટા નેતાઓ પ્રાર્થના સભામાં રહેશે હાજર . રાત્રે 8 કલાકે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશ સાંસ્કૃતિક કાર્યક્રમ . કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનના સ્થળે યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ . ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની વિવિધ ઝાંખીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ થશે.

અમદાવાદ વિડિઓઝ

Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ

ABP Premium

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'

Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી

યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ

Embed widget