શોધખોળ કરો
Advertisement
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પર લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. ગોમતીપુર વોર્ડના કાઉન્સિલર ઇકબાલ શેખએ વિઝીલન્સ તપાસની માંગ કરી છે. AMC ના ચોપડે મુકવામાં આવેલી કચરા માટેની સિલ્વર ટ્રોલી સ્થળ પર મુકાઈ જ ન હોવાના આક્ષેપ છે. AMC ના ચોપડે ગોમતીપુરમાં 37 ટ્રોલી જ્યારે કાઉન્સિલરના મતે ગોમતીપુરમાં માત્ર 22 ટ્રોલી છે. અમરાઈવાડીમાં AMC ના ચોપડે પાંચની સામે હાલ 26 ટ્રોલી, ભાઈપુરા વોર્ડમાં AMC ના ચોપડે 4 ની સામે 5 ટ્રોલી હયાત, ઓઢવમાં 45 ટ્રોલીઓની સામે માત્ર 32 ટ્રોલી તો વસ્ત્રાલમાં 18 ટ્રોલીઓ AMC ના ચોપડે જેની સામે હાલ વસ્ત્રાલમાં 22 ટ્રોલીઓ છે.
અમદાવાદ
Uttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો
Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળે
HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ
Ahmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે
Ahmedabad News: અમદાવાદમાં પોલીસની ઓળખ આપી હોટલમાં રહીને રોફ જમાવતા આરોપીની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement