શોધખોળ કરો
કોરોનાના કેસમાં ઘટાડો થતા અમદાવાદમાં AMTS-BRTSની તમામ બસો દોડાવવાનો નિર્ણય
કોરોના સંક્રમણ ઘટતા અમદાવાદમાં AMTS અને BRTSની તમામ બસો દોડશે. AMTSની 575 બસો અને BRTSની 250 બસો દોડાવવા નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય સોમવારથી અમલમાં આવશે.બસોમાં નાગરિકોએ એક સીટ છોડીને એક સીટ પર બેસવાનું રહેશે. તેમજ કોરોનાની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ




















