શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાના વધતા કેસ વચ્ચે અમદાવાદના આ વિસ્તારમાં ટેસ્ટ માટેનો ડોમ કરાયો બંધ
અમદાવાદીઓ એક તરફ કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે ટેસ્ટિંગ ડોમની બહાર લાઈન લગાવી રહ્યા છે. તો બીજી તરફ AMC ટેસ્ટિંગ માટેના ડોમ બંધ કરી રહ્યું છે. શહેરના સાતાધાર ચાર રસ્તા પાસેનો ડોમ આજે સવારથી બંધ કરીને હટાવી લેવામાં આવ્યો છે જેના કારણે અહીં ટેસ્ટ કરાવવા આવતા લોકોને ધક્કો પડી રહ્યો છે. ઉપરાંત AMCનું આવું વલણ પણ આશ્ચર્ય પેદા કરે છે. અમદાવાદમાં કોરોનાના દરરોજ 4 હજાર એન્ટીજન ટેસ્ટ થઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના દરરોજ સરેરાશ 1 હજાર RTPCR ટેસ્ટ થઈ રહ્યા છે. કોરોના ટેસ્ટિંગ માટે શહેરમાં 100 જેટલા ડોમ કાર્યરત છે
અમદાવાદ
Ahmedabad Accident Case: ભાજપ નેતાનો નશેડી પુત્ર! સોલા બ્રિજ હિટ એન્ડ રનનો આરોપી નીકળ્યો BJP નેતાનો પુત્ર
Ahmedabad News: અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ગ્લોબલ ઈન્ટરનેશનલ શાળામાં વાલીઓનો હોબાળો
Ahmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ
Ahmedabad News: અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેકટરી ઝડપાઇ
Ahmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion