શોધખોળ કરો
Gujarat Rain: અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
અમદાવાદમાં વરસાદની આગાહી
1/6

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/6

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.
3/6

અમદાવાદ શહેરમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી આગાહી કરાઈ છે પરંતુ વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે.
4/6

હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,ખેડા, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ,ડાંગ અને તાપીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
5/6

રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યલો અલર્ટ જાહેર કર્યું છે. આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.
6/6

દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર બનતા રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
Published at : 03 Aug 2024 02:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
