શોધખોળ કરો
Advertisement
ભારત બંધ: અમદાવાદના સાણંદમાં APMCની સાથે સાથે બજારો પણ બંધ, જુઓ વીડિયો
ખેડૂતોના બંધના એલાન વચ્ચે સાણંદ apmc અને શાળાના મુખ્ય બજાર સવારના સમયમાં બંધ જોવા મળ્યા જોકે સવારથી 8:30 વાગ્યા સુધી એપીએમસી બંધ હોવાના સમાચાર માધ્યમોમાં આવતા એપીએમસી સત્તાધીશો તાત્કાલિક એપીએમસીમાં દોડી આવ્યા, અને દાવો કર્યો છે કે, એપીએમસી નું કામકાજ ચાલુ છેમ જો કે સવારથી જ એપીએમસીમાં કોઇપણ ખેડૂતની ચહલપહલ હતી નહીં. સામાન્ય રીતે સવારના સમયે જ ખેડૂતો પોતાનો સામાન લઈને એપીએમસીમાં આવતા હોય છે અને ટેકટરની કતાર લાગેલી જોવા મળતી હોય છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે એપીએમસીના બ્લેકબોર્ડ પર ૮મી ડિસેમ્બરે કામકાજ બંધ હોવાની જાહેરાત લખવામાં આવી હતી પરંતુ એપીએમસીના સત્તાધીશો આવતા એ જાહેરાતને પણ હટાવી લેવામાં આવી. જે બાબતે સવાલ પૂછવામાં આવતા સેક્રેટરી ગિરીશ પટેલ ગીન્નાયા. એપીએમસી ચાલુ હોવાનો દાવો કર્યો, પરંતુ ખેડૂતો જોવા ન મળ્યા. એપીએમસી ની સાથે સાણંદ ના મુખ્ય બજાર પણ બંધ અવસ્થામાં જોવા મળ્યા. દુકાનદારો દુકાન બહાર જોવા મળ્યા પણ દુકાન ખોલવી કે નહીં તે અંગે અસમંજસમાં જોવા મળ્યા. જોકે પોલીસે બઝાર બંધ કરાવવા નીકળેલા 8 જેટલા કોંગ્રેસી કાર્યકરો ની અટકાયત કરી
અમદાવાદ
Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil Hospital
Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો
Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડ
Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગી
Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement