શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સી-પ્લેનની મુસાફરી કરવા માંગો છો? જાણો કેવી રીતે ઓનલાઇન ટિકીટ બુક કરશો?
વડાપ્રધાન નરેંદ્ર મોદીના હસ્તે કેવડિયાથી અમદાવાદ સુધીની દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સી-પ્લેનના પ્રથમ મુસાફર તરીકે વડાપ્રધાને મુસાફરી કરી હતી. સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્રંટ અને સરદાર સરોવર ડેમ ખાતે વોટર એરોડ્રામ તૈયાર કરાયા હતા. સી-પ્લેનના માધ્યમથી અમદાવાદથી કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર માત્ર 45 મિનિટમાં કાપી શકાશે. સી-પ્લેનનું એક તરફનું ભાડું 1 હજાર 500 રહેશે. આવન-જાવન માટે 3 હજાર રૂપિયા ચૂકવવા પડશે. સી-પ્લેનની મુસાફરી માટે WWW.SPICESHUTTELE.COM પરથી ઓનલાઇન ટિકીટ લઇ શકાશે.
અમદાવાદ
Ahmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ
Ahmedabad News: અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેકટરી ઝડપાઇ
Ahmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળ
Ahmedabad News : અમરાઈવાડીમાં કિન્નરોનો હંગામો, લગ્ન પ્રસગ પહેલા માંગ્યા 51 હજાર રૂપિયા
Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion