Ahmedabad : બોગસ પાસપોર્ટ સાથે મુસાફરી કરતી યુવતીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે કર્યું આખુ કાંડ
Ahmedabad : બોગસ પાસપોર્ટ સાથે મુસાફરી કરતી યુવતીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે કર્યું આખુ કાંડ
અમદાવાદમાં બોગસ પાસપોર્ટના આધારે મુસાફરી કરતી યુવતી સકંજામાં આવી ગઈ છે..અમદાવાદ એરપોર્ટ પરથી ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી છે.. કવિતા પટેલ નામની યુવતી અમેરિકા અને દુબઈ થઈ અમદાવાદ પાછી આવી હતી..2015માં યુવતી ઓરિજીનલ પાસપોર્ટ સાથે વિદેશ ગઈ હતી.એટલાન્ટામાં એજન્ટ જોડે પાસપોર્ટ કઢાવ્યો હતો.. યુવતી પાસે બિહારના મોહમ્મદ ઈસ્ફાક નામના વ્યક્તિનો પાસપોર્ટ હોવાનું સામે આવ્યું છે..વર્ષ 2021માં આ પાસપોર્ટ ખોવાયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.એરપોર્ટ પોલીસે યુવતી સામે ગુનો નોંધીને ફરિયાદ નોંધી છે... Ahmedabad : બોગસ પાસપોર્ટ સાથે મુસાફરી કરતી યુવતીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે કર્યું આખુ કાંડ




















