શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં રેલવે સ્ટેશન પર મુસાફરોના RT-PCRની ચકાસણી કરવાનું બંધ, જુઓ વીડિયો
અમદાવાદમાં એક સપ્તાહમાં જ રેલવે સ્ટેશન ઉપરના મુસાફરોના RTPCR ચકાસણી કરવાનું બંધ કરાયું હતું.દિલ્હીથી આવતા મુસાફરે RTPCR કરાવ્યો પણ રિપોર્ટ છે કે નહીં તે તપાસવા કોઈ ટીમ હાજર નહી. અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોના સ્ટેશન ઉપર RTPCR થાય તે માટે રાજ્ય સરકારે ફરમાન કર્યું હતું. જે મુસાફરોના RTPCR ન હોય તેમને સ્ટેશન ઉપર ટેસ્ટ માટે ઉભી કરવામાં આવી હતી વ્યવસ્થા. ABP અસ્મિતાના રીઆલિટી ચેકમાં સ્ટેશન ઉપર કોઈ ટીમ હાજર જ નહીં
અમદાવાદ
Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસ
Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો
Ahmedabad Police | હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, જુઓ VIDEO
Amit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion