શોધખોળ કરો
Advertisement
દશેરાના તહેવારને લઇને અમદાવાદમાં મીઠાઇ અને ફરસાણની દુકાનો પર ચેકિંગ
તહેવારો અગાઉ આરોગ્ય વિભાગ દ્ધારા ફાફડા જલેબી અને ફરસાણની દુકાનો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ બજારમાં વેચાણ પહેલા અટકાવવા આરોગ્ય વિભાગે અલગ અલગ સ્થળો પર ચેકીંગ શરૂ કર્યા હતા. દશેરાની તૈયારીઓ તમામ ફરસાણની દુકાનો પર કરવામાં આવી રહી છે.ત્યારે આરોગ્યવિભાગે ચાર ઝોનમાં ફાફડા જલેબીની અને મીઠાઈની દુકાનો પર તપાસ કરી નમૂના એકત્ર કર્યા હતા. દિવાળીના એક માસ અગાઉ આ સેમ્પલની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે.જે બાદમાં રિપોર્ટમાં ભેળસેળ અથવા હાનિકારક તત્વો મળી આવશે તો એકમ સામે કાર્યવાહી કરવામાં આવશે
અમદાવાદ
Ahmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch Video
Vay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ
Isudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ
Ahmedabad News: અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, સરદારનગરમાં નીલકંઠ સોસાયટીના સ્થાનિકો પર કર્યો હુમલો
Ahmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ખેતીવાડી
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion