શોધખોળ કરો
અમદાવાદ: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મામલે મળેલી બેઠક પૂર્ણ, નરેશ રાવલના નિવાસસ્થાને યોજાઇ હતી બેઠક
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મામલે મળેલી બેઠક પૂર્ણ થઈ છે. નરેશ રાવલના નિવાસસ્થાને યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે. ગુજરાતભરમાંથી નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ






















