શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાની વેક્સીનના ટ્રાયલને અત્યાર સુધીમાં મળી સફળતા, કોઇને આડઅસર નહીં
અમદાવાદ સોલા સિવિલમાં ૪૭૫ લોકોને ટ્રાયલ કોરોના વેક્સીન અપાઇ હતી. જેમાં એક પણ વ્યક્તિને સાઈડ ઈફેક્ટ થઈ નથી. સોલા સિવિલના મેડિકલ સ્ટાફને પણ કોરોના વેક્સીનને અપાઈ છે. તો 25 ડિસેમ્બરથી ટ્રાયલનો બીજો ડોઝ શરૂ થશે જેમાં એક મહિનો થઈ ગયો હોય તેવા વોલેન્ટિયર્સને બુસ્ટર ડોઝ આપવામાં આવશે.વોલેન્ટિયર્સને પોઈંટ પાંચ MLનો બુસ્ટર ડોઝ આપવામાં આવશે. સોલા સિવિલમાં 25 નવેમ્બરથી કોરોના વેકસીનનુ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યુ છે.
અમદાવાદ
Ahmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોત
Ahmedabad: સસ્પેન્ડેડ પોલીસકર્મીનું વિભાગને લાંછન લગાવતું કૃત્ય, વેપારી પાસેથી 50 લાખનો તોડ કર્યાનો આરોપ
Sattvik Food Festival : સ્વાદના શોખીન માટે અમદાવાદમાં શરૂ થયો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ
Ahmedabad Accident : અમદાવાદમાં કારે મહિલાને કચડી નાંખતા મોત, 2 ઘાયલ
Ahmedabad Murder Case : અમદાવાદના જુહાપુરામાં વૃદ્ધની હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement