શોધખોળ કરો
Ahmedabad: LD એન્જીનિયરિંગ કોલેજની નવી બિલ્ડિંગને કોવિડ કેર સેન્ટર બનાવવાની માંગ
એલ ડી એન્જીનીયરીંગ હોસ્ટેલમાં અંદાજે દોઢ - બે વર્ષથી નવું 6 માળનું બિલ્ડીંગ બનીને તૈયાર પડ્યું છે. અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે કોવિડ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર બનાવવાની જરૂરિયાત ઉભી થઇ છે.. ત્યારે આ બિલ્ડીંગમાં કોરોનાના દર્દીની સારવાર માટેની સુવિધા ઉભી કરી ઇમારતનો સદુપયોગ કરવાની માંગણી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી દ્વારા કરવામાં આવી છે...
અમદાવાદ
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
આગળ જુઓ




















