શોધખોળ કરો
અમદાવાદઃ હાથીજણની DPS સ્કૂલે શિક્ષણ વિભાગે ફટકારેલ દંડ ન ભર્યો હોવાનો ખુલાસો, જુઓ વીડિયો
અમદાવાદના હાથીજણની DPS ઇસ્ટ સ્કૂલે શિક્ષણ વિભાગે ફટકારેલ 50 લાખ રૂપિયાનો દંડ ભર્યો ન હોવાનો ખુલાસો થયો છે. ઓક્ટોબર માસના પહેલા સપ્તાહમાં દંડ કરવામાં આવ્યો હતો. નકલી દસ્તાવેજ અને શાળાએ આચરેલી ગેરરીતિ સાબિત થતા શિક્ષણ વિભાગે દંડ ફટકાર્યો હતો.
અમદાવાદ
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
આગળ જુઓ





















