શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશ: દુર્ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છતાંય અમદાવાદના મેયરને લાગી સામાન્ય ઘટના
અમદાવાદ શહેરના પીરાણા રોડ પર આવેલી 30 વર્ષ જૂની કાપડની ફેક્ટરીમાં આગ લાગ્યા પછી બોઇલર ફાટતા 11 લોકોના મોત થયા છે. જ્યારે 9 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમાંથી અમૂકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે આગની ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. 18 લોકોને એલ.જી. હોસ્પિટલ લવાયા છે. ઘટનાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આગની ભયાનક અને દર્દનાક દુર્ઘટનામાં 11 પરિવારો ઉજડી ગયા હોવા છતાં મેયરે દુઃખ વ્યક્ત કરવાના બદલે સામાન્ય ગણાવી પીડિતાના ઘા પર મીઠું ભભરાવ્યું હતું. મેયર બિજલ પટેલ મોડા મોડા જાગ્યા અને 10 લોકોનાં મોત થઈ ગયા હોવા છતાં મેયર એલ.જી. હોસ્પિટલમાં કે ઘટના સ્થળે ફરક્યાં પણ નહોતા.
અમદાવાદ
Ahmedabad: સસ્પેન્ડેડ પોલીસકર્મીનું વિભાગને લાંછન લગાવતું કૃત્ય, વેપારી પાસેથી 50 લાખનો તોડ કર્યાનો આરોપ
Sattvik Food Festival : સ્વાદના શોખીન માટે અમદાવાદમાં શરૂ થયો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ
Ahmedabad Accident : અમદાવાદમાં કારે મહિલાને કચડી નાંખતા મોત, 2 ઘાયલ
Ahmedabad Murder Case : અમદાવાદના જુહાપુરામાં વૃદ્ધની હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો
Ahmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement