શોધખોળ કરો
MS Dhoni Cricket Academy | ગુજરાત યુનિવર્સિટીએ એમએસ ધોની ક્રિકેટ એકેડમી પાસે ખાલી કરાવ્યું મેદાન
MS Dhoni Cricket Academy | ગુજરાત યુનિવર્સિટી જગ્યા પર ચાલતી MS ધોની ક્રિકેટ એકેડમી બંધ થઇ. ગુજરાત યુનિવર્સિટીએ લલ્લુજી એન્ડ સન્સને ગ્રાઉન્ડ ખાલી કરાવતા એકેડમી બંધ. ઓક્ટોબરમાં ગુજરાત યુનિવર્સિટીએ કડકાઈ દાખવી ખાલી કરાવી હતી . શાળ મેદાનની જગ્યા. યુનિ. અને મેદાન લીઝ પર લેનાર લલ્લુ ભાઇ એન્ડ સન્સ વચ્ચે નાણાંકીય લેવડદેવડ અંગે થયો હતો વિવાદ. વિવાદના પગલે યુનિ. સત્તાધીશો એ ખાલી કરાવ્યુ હતુ આખું ગ્રાઉન્ડ.
અમદાવાદ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી
Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ
આગળ જુઓ




















