શોધખોળ કરો

PM મોદી આવતીકાલે આવશે અમદાવાદ, ઝાયડ્સ કેડીલાની વેક્સીનની કામગીરીનું કરશે નીરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 2 કલાકના ટૂંકા પ્રવાસે અમદાવાદ આવવાના છે. આ અંગેની માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની દેશમાં બની રહેલી વેકસીન અંગે PM જાતે જ કામગીરી સાંભળી રહ્યા છે. અમદાવાદ - ગુજરાતની ઝાયડ્સ કેડીલા કંપીનીની વેકસીનનું કામ પણ ત્રીજા તબક્કામાં પહોંચ્યું છે. ત્યારે આ વેકસીનની કામગીરીનું જાત નિરીક્ષણ કરવા PM આવતીકાલે અમદાવાદ આવશે.  એરપોર્ટથી સીધા ચાંગોદાર સ્થિત ઝાયડ્સ કેડિલાના પ્લાન્ટ પર જશે. જ્યાં બે કલાક રોકાઈને સંપૂર્ણ માહિતી મેળવશે અને ત્યારબાદ ત્યાંથી સીધા એરપોર્ટ અને એરપોર્ટથી પૂના જવા રવાના થશે.

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ

Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું

ABP Premium
Advertisement

વિડિઓઝ

Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટSardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂરHun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 170નાં મોત, 42 લોકો ગુમ
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર

આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

Durga Chalisa: નવરાત્રિમાં કરવા માંગો છો દુર્ગા ચાલીસાનો પાઠ, જાણી લો તમામ નિયમો, દૂર થશે મુશ્કેલીઓ

Embed widget