શોધખોળ કરો
મહિલા બુટલેગરે કહ્યુ-‘ પાંચ મોકલાવી દઉં અત્યારે’ મહિલા PSIએ કહ્યુ ‘પછી બીજા ક્યારે મળશે’
અમદાવાદમાં મહિલા PSI એસ.એસ.ગોસ્વામીએ મહિલા બુટલેગર પાસે રૂપિયા માંગ્યા હતા. રૂપિયા બાબતે મહિલા બુટલેગર સાથે મહિલા PSI એસ.એસ.ગોસ્વામીને રકઝક થઈ હતી. આ રકઝકનો ઓડિયો વાયરલ થયો હતો. ઓડિયો ક્લિપના પગલે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સેક્ટર-2 જેસીપી ગૌતમ પરમાર પાસે તપાસનો અહેવાલ માંગ્યો હતો.
અમદાવાદ
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
આગળ જુઓ





















