શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં એન્ટીજન ટેસ્ટને લઈને ફરીથી ઉઠ્યા સવાલ, જુઓ વીડિયો
અમદાવાદમાં એન્ટીજન ટેસ્ટની વિશ્વસનિયતા પર ફરી સવાલો ઉઠ્યા છે. ધાટલોડિયામા રહેતા પરિવારે ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે, એક જ દિવસમાં બે વખત કરાવેલા અલગ અલગ રેપિડ ટેસ્ટમાં અલગ અલગ રિપોર્ટ આવ્યા છે. સવારે રેપિડ ટેસ્ટ નેગેટિવ તો બપોરે પોઝિટિવ આવ્યો હતો. એવામાં રેપિડ ટેસ્ટિંગની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠ્યા છે. આ સિવાય 104 ની ટીમ અને કોર્પોરેશનનો હેલ્થ વિભાગ એકબીજા પર કામગીરી ઢોળતા દર્દીઓ હેરાન થાય છે. દવાઓ ન અપાતી હોવાનો તેમજ કોઇ તપાસ માટે પણ ન આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. મુકેશ કુમાર અને રાજીવ ગુપ્તા દ્વારા મેડિકલ સર્વિસના દાવાને પોકળ ગણાવ્યા છે.
અમદાવાદ
Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp Asmita
MICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન
MICA student killing: અમદાવાદમાં વિદ્યાર્થી હત્યા કેસમાં મોટો ખુલાસો
MICA student killing: અમદાવાદના બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો
Khyati Hospital Incident : આરોગ્ય સેવાનું ખાનગીકારણ કરવાનું સુનિયોજિત કાવતરું: મનીષ દોશી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion