શોધખોળ કરો
કઠવાડાને AMCમાં ભળીને શું મળ્યું? લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
કઠવાડા વિસ્તારને અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો. નિકોલ વોર્ડમાં કઠવાડા ગ્રામપંચાયતનો સમાવેશ કરી દેવાયો ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે ગામમાં અનેક સમસ્યા છે એ પુરી નથી થતી. કામ હજી કોઈ કર્યા નથી. એએમસી ટેક્સ લેવાનુ શરૂ કરી દીધુ છે ત્યારે હવે આ આવનારી ચૂંટણીમાં લોકોનો મુડ શું છે જોઈએ આ અહેવાલમાં
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ




















