શોધખોળ કરો
Anand Accident | આણંદમાં બેફામ કારે 3 બાઇકને લીધા અડફેટે, 4ના મોત
Anand Accident | આણંદના નાવલી નજીક ગોજારો અકસ્માત. કારે ત્રણ બાઇકને અડફેટમાં લેતા સર્જાયો અકસ્માત. ગોઝારા અકસ્માતમાં ચારના મોત, ત્રણ ઘાયલ. મધ્યરાત્રીના સુમારે કારે ત્રણ બાઇકોને મારી ટક્કર. મધ્યરાત્રીના સુમારે સર્જાયો અકસ્માત. કાર અને ત્રણ બાઇકોનો ભુક્કો બોલાઈ ગયો. આણંદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
આગળ જુઓ



















