શોધખોળ કરો
Anand Dog Issue | આણંદના ઉમરેઠમાં 8 વર્ષીય બાળક પર 5 શ્વાનોએ કરી દીધો હુમલો
Anand Dog Issue | ઉમરેઠ નગરમાં રખડતા શ્વાન નો આંતક યથાવત જોવા મળ્યો. ચારથી પાંચ રખડતા શ્વાને ૮ વર્ષના બાળકને ફરી વળ્યા. આઠ વર્ષના બાળકને પગમાં બચકા ભરી કર્યો ઘાયલ. બાળક ટ્યુશન થી ઘરે જઈ રહ્યું હતું. રખડતા શ્વIને બાળકને હાથમાં લેતા જ વેપારીએ બાળકને ખેસી બચાવ્યો. ઉમરેઠ નગરમાં દિવસે દિવસે શ્વાન નો આતંક વધી રહ્યો છતાં તંત્ર ધોળ નિદ્રામાં.
આણંદ
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર
Jilla Panchayat President : કઈ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ પણ ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ?
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
Anand news: આણંદના ખંભાતમાં જુગારધામનો વીડિયો વાયરલ થતા ખળભળાટ
આગળ જુઓ





















