(Source: ECI/ABP News/ABP Majha)
Anand Fire | સત્યેન્દ્ર પેકેજિંગ નામની કંપનીમાં લાગી ભીષણ આગ, ચાર ઈજાગ્રસ્ત
Anand Fire | સત્યેન્દ્ર પેકેજિંગ નામની કંપનીમાં લાગી ભીષણ આગ, ચાર ઈજાગ્રસ્ત
આણંદના ગોપાલપુરા ગામમાં કંપનીમાં ભીષણ આગ લાગી છે... સત્યેન્દ્ર પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગી હતી.. આગની ઘટનામાં ફાયરવિભાગના ચાર ફાયર કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે... આ કમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે... જોકે બાદમાં ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો... સત્યેન્દ્ર પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગી હતી.. આગની ઘટનામાં ફાયરવિભાગના ચાર ફાયર કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે... આ કમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે... જોકે બાદમાં ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો... સત્યેન્દ્ર પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગી હતી.. આગની ઘટનામાં ફાયરવિભાગના ચાર ફાયર કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે... આ કમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે... જોકે બાદમાં ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો...