શોધખોળ કરો
આણંદના બોરસદ પાસે પોલીસ પર પથ્થરમારો, હાઇવે ચક્કાજામ કરી વિરોધ કરતા ગ્રામીણો પર લાઠીચાર્જ
નાળુ બનાવવાની માંગ સાથે બોરસદના ડભાસી પાસે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. પોલીસે ભીડને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. બાદમાં પોલીસ પર ગ્રામીણોએ પથ્થરમારો કર્યો હતો.પોતાની માગ પૂરી ન થાય ત્યાં સુધી ગ્રામજનો અડગ છે.
આણંદ
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
આગળ જુઓ




















